મહોગની: 

રોપા > ખેતી > લાકડું 

| મહોગની વૃક્ષ | મહોગની વૃક્ષની ખેતી | 

| African Mahogany saplings supplier in Gujarat | 

| Best Swietenia Mahogany Plants |

મહોગનીના રોપા: 1 એકરના ખેતરમાં 10 X 10 ના અંતરે મહોગની વૃક્ષોની બ્લોક ખેતી કરો એટલે 15 વર્ષમાં, આજના 25000/- માંથી ઓછામાં ઓછી 75 લાખની આવક 

હજુ કેટલું સહન કરશો?


સમાધાન માટે આગળ વાંચો...

મહોગનીની ખેતીની સફળતા માત્ર ને માત્ર તેની યોગ્ય પ્રજાતિ ની પસંદગી પર આધારિત છે. ઘેરા લાલ થી કથ્થઈ લાકડું એ જ ઓળખ.

બ્લોકમાં મહોગનીની ખેતી સાથે જોડાયેલા થોડા અગત્યના સવાલો:

કંપની રોપા વેચી ભાગી જાય છે. લાકડું ખરીદશે કોણ? / વેચીશું ક્યાં?

રોપા ખરીદવા પેહલા તે કંપનીનો ડેવલપમેંટ પ્લાન ચકાસો. સમજો કે ખરીદનાર આ લાકડાનું શું કરે છે? પ્રોસેસિંગ કે ટ્રેડિંગ?

મહાર્ઘ એગ્રીબિલ્ડર પાસે પોતાનો વૂડ પ્રોસેસિંગ & વૂડ ક્રાફ્ટિંગ યુનિટ તેના રોડ મૅપ પર છે.

કાચું લાકડું મોંઘું કે એમાંથી બનેલ આર્ટ/ફર્નિચર મોંઘા? મળીને કમાઈ શકાય. આ પણ ચિંતા વગર!!


શું મહોગનીની ખેતીથી આટલી આવક શક્ય છે?

જો આ જ તમારો મુખ્ય સવાલ છે તો નીચે પ્રોજેક્ટ રીપોર્ટમાં તેની સરળ સમજ અને એનાલિસિસ આપેલ છે. બાકી આ પ્રક્રિયા નીચે સમજો: 

7 X 12 માં એન્ટ્રી કેવી રીતે પડશે?

કોઈ સ્પેશિયલ લાગવગ, ધક્કા કે ખર્ચાની જરૂર નથી. મહાર્ઘ એગ્રીબિલ્ડર તમને જરૂરી એવા બધા સલાહસૂચનો આપશે. વૂડ હાર્વેસ્ટિંગમાં કોઈ તકલીફ પડશે નહીં.  


વર્તમાન આવકનું શું થશે?

તમારી ખેતીની જમીન નો માત્ર 20% હિસ્સો ઓછો થશે. આંતરપાક લઈને આવક ચાલુ રખાય. સમજવાની વાત એ છે કે 3-4 વર્ષના ગાળામાં તમારી બાકી ની 80% જમીનનું ઉત્પાદ 20% થી વધારે વધી જશે. જમીન સોનું થાય ને આવક પણ વધે.  


સબસિડી મળશે કે કેમ? ને કેવી રીતે?

હાલમાં પણ સામાજિક વનીકરણની સબસિડી ચાલુ જ છે. આશરે રૂ. 21/- પ્રતિ વૃક્ષ (3 ટુકડામાં અને 3 વર્ષોમાં). મહાર્ઘ એગ્રીબિલ્ડર મોટી સંખ્યામાં ખેડૂતો સાથે કામ કરીને આ સબસિડી વધારીને રૂ 50/- થી ઉપર કરાવવા સરકાર શ્રી સાથે કામ કરવાનું ઉદ્દેશ્ય ધરાવે છે. 


કોન્ટ્રાક્ટમાં બધુ કંપનીની તરફેણમાં જ હોય..

મહાર્ઘ એગ્રીબિલ્ડર સાથે કોન્ટ્રાક્ટ ના કરવાનો વિકલ્પ પણ કંપની આપે છે પણ તેની સલાહ નથી આપતી. સ્વતંત્ર ખેડૂતોના નાના ખેતરોમાંથી ઉત્પાદિત લાકડાંનો જથ્થો એક મોટો વ્યાપારિક સોદો પાડવા પૂરતો નથી. મહાર્ઘના બધા ખેડૂતોના ટોટલ ઉત્પાદનની મોટી ઉત્પાદન સાઇઝ, કંપનીને મોટા બાયર્સ સાથે ભાવ-તાલ કરવાની સંભાવના આપે છે. સરવાળે ખેડુતની આવક ખુબ સારી થઈ શકે. 


જો આ સમાધાન તથા પ્લાનિંગ તમને શક્ય લાગ્યું હોય તો આગળ વાંચો.. 

હજુ વધારે સમજણ અને વિશ્વાસ મેળવવા 

અહી ક્લિક કરો 

મહાર્ઘ એગ્રીબિલ્ડર

ગૌરવપથ, પાલ, સુરત. 

whatsapp: +91-6352544682

less water supply to this amazing mahogany tree. still standing happily

ગુજરાતમાં મહોગનીનું 3 મહિનાનું વાવેતર 

ગુજરાત માટે મહોગની વૃક્ષ ની માહિતી:

Big leaf swietenia mahogany ( macrophylla in Gujarat)

મહોગનીના રોપાની ઉમર 6 મહિના. પાંદડા ની સાઇઝ :)

ગુજરાતમાં મહોગની રોપાની પ્રજાતિ વિષે:

આફ્રિકનના નામે 

સ્મોલ લીફ (નાના પાનવાળી) મહોગની (સ્વિટેનિયા મહાગોની) વાવીને છેતરાશો નહીં.

5 months of plantation of mahogany tree in gujarat

ગુજરાતમાં 5 મહિના નું મહોગની પ્લાંટેશન 

જેમ કે મહાર્ઘ એગ્રીબિલ્ડર ગુજરાત રાજ્યના અનુભવી ખેડૂતો પણ છે અને કંપની પણ. 

"ગુજરાતમાં, ગુજરાતનાં વાતાવરણમાં ટકી જાય અને લાકડાનું સારું ઉત્પાદન આપી શકે એવા રોપા મહાર્ઘ ખુબ વ્યાજબી ભાવે આપી શકે છે"


નાના મહોગની પ્લાન્ટને જોતાં તેની જાતની પરખ કરવી અશક્ય છે. 

ખેતરના દેખાવ અને જમીનની ગુણવત્તામાં ધરખમ સુધાર: 

ગુજરાતમાં મહોગની બ્લોક પ્લાંટેશન

મહોગની વાવેતરના 2 વર્ષે તમારું ખેતર આવું હશે (બ્લોક)  

શરૂઆતી ખર્ચ (રોપા, મજૂરી અને ખાતર):

ખરેલ પાંદડાએ જ મલ્ચ, સુંદર મહોગની ફાર્મ  

અંદાજિત આવક: (15 વર્ષે)

= 450 x 2 kg x રૂ 200 = રૂ 1,80,000/-  પ્રતિ વર્ષ

75 લાખ કેવી રીતે?

1) 75,00,000/450 = 16666/- પ્રતિ વૃક્ષ 

આ આવક થાય? 100% શક્ય થાય. 

2) લાકડાનું અંદાજિત ઉત્પાદન: 15-20 ઘન ફૂટ પ્રતિ વૃક્ષ:

પણ 8.5 જ ઘન ફૂટ ગણીને પણ

16666/8.5 = ~ 1960 રૂ પ્રતિ ઘન ફૂટ


રૂ. 2000/ઘન ફૂટ એ વર્તમાન ભાવ છે. 

પણ ભવિષ્યમાં 15 વર્ષે પણ આ જ રહશે એમ ગણીને પણ

75 લાખ આવક 100% શક્ય છે. ઉપરાંત 


મહાર્ઘ એગ્રીબિલ્ડર પાસે 

પોતાનો વૂડ પ્રોસેસિંગ અને ક્રાફ્ટિંગ યુનિટ તેના રોડ મૅપ પર છે. 

થોડો વિશ્વાસ અને ભરોસો કરીને આગળ વધો.

healthy twig of swietenia macrophylla

ઊંચી તંદુરુસ્તી વાળા મહોગની ના રોપા, ગુજરાતમાં 

એક રોપા ના માત્ર રૂ. ??/-

આજના માત્ર રૂ. ??,???/- ના મહોગનીના રોપા

ભવિષ્યમાં લાવશે મોટી આવક. 

ખરીદ (રૂ. ??,???) - સબસિડી (રૂ. ??,???)

= (રૂ. !!,!!!)ની નાની પડત

બિગ લીફ મહોગની vs સ્મોલ લીફ મહોગની

સમાન ઉમર: મોટા(ડાબે) અને નાના(જમણે) પાનવાળી મહોગની

સસ્તા રોપા વિષે સમજ:

:ખાસ નોંધ:

મહાર્ઘના મેનેજમેન્ટમાં ગુજરાતનાં ખેડૂતો જ છે. 

અમે પોતે મહોગનીની ખેતીમાં લાખો રૂપિયા, ઘણો સમય અને શક્તિ બગાડીને અનુભવી થયા છે.

ગુજરાતનાં કોઈ ખેડૂતભાઈના પૈસા, સમય અને શક્તિ 

કોઈ ખોટી રીતે, ખોટા લોકો સાથે અને ખોટી પધ્ધતિમાં નહીં બગડે એ જ મહાર્ઘ નો ઉદ્દેશ્ય !!

જે અમારા ફાર્મ પર ઊગેલું છે, એ જ તમને પણ આપીશું !!!